મહુવા: મહુવામાં પુરુષોત્તમભાઈ સોલંકી ના જન્મદિવસની અને સેવાકિય પ્રવૃત્તિ કરીને ઉજવણી કરવામાં આવી
ગુજરાત સરકારમાં વર્ષોથી મંત્રીમંડળમાં મહત્વપૂર્ણ જવાબદારી સંભાળનાર અને કોળી સમાજના આગેવાન તરીકે ઓળખાતા ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીનો આજે જન્મદિવસ રાજ્યભરમાં ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. જન્મદિવસ નિમિત્તે સમગ્ર ભાવનગર જિલ્લાની અંદર 100 કરતાં પણ વધુ સ્થળોએ વિવિધ સેવાકીય અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે કોળી સેના અને કોળી સમાજ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં પણ પુરુષોત્તમભાઈ સોલંકીના જન્મદિવસની વ