આણંદ શહેર: આગામી ૧લી ઓક્ટોબર થી વિટકોસ ખાનગી બસ સેવા બંધ નો મનપા નો નિર્ણય, ૨૯મી સુધીમાં જગ્યા ખાલી કરવા આદેશ,
આખરે આગામી ૧લી ઓક્ટોબર થી વિટકોસ ખાનગી બસ સેવા બંધ નો મનપા નો નિર્ણય, ૨૯મી સુધીમાં જગ્યા ખાલી કરવા આદેશ, વર્ષ ૨૦૦૫ મા આણંદ પાલિકા દ્વારા શહેરના આઠ કિલોમીટર વિસ્તારમાં આવાગમન ની સરળતા માટે ખાનગી બસ સેવા વિટકોસ સાથે દશ વર્ષ ના કરાર કરવામાં આવ્યા હતા.જે પૂર્ણ થયા બાદ પણ ચાલુ રહેતાં વિવાદ ઉઠતાં સમાચાર પત્રોમાં સમાચાર પ્રસિદ્ધ કરતાં ઇમ્પેકટ ઉભી થવા પામી હોય તેમ મનપા દ્વારા આગામી ૧લીથી વિટકોસ બસ સેવા બંધ કરવા સાથે ૨૯મી સુધીમાં જગ્યા ખાલી કરવાની નોટિસ