નડિયાદ: RPF અને પોલીસ દ્વારા ટ્રેનના ડબ્બાઓ અને સંવેદનશીલ સ્થળોની તલાશી લેવાઈ, રેલવે પીએસઆઈ બી.પી.મકવાણાએ આપી માહિતી
દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ બાદ સુરક્ષા દળો દ્વારા નડિયાદ રેલવે સ્ટેશન પરિસર ઉપરાંત ઉભી રહેલી અને આવતી જતી ટ્રેનોમાં પણ અસર ચેકિંગ કરવામાં આવ્યો હતો આરપીએફ અને પોલીસ જવાનો એક ટ્રેનના ડબ્બાઓ અને અન્ય સંવેદનશીલ સ્થળોની તલાસી લીધી હતી. આ સાથે મુસાફરોની પણ સખત તપાસ કરવામાં આવી હતી