અંકલેશ્વર: અંકલેશ્વર શહેર એ ડિવિઝન જલારામ નગર રોડ ઉપર આવેલ અવસર બંગલોઝમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો.
Anklesvar, Bharuch | Sep 11, 2025
અંકલેશ્વર શહેરમાં આવેલ જલારામ નગર રોડ ઉપર અવસર બંગલોઝમાં રહેતો મયુર રાકેશ ગાંધી પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો સંતાડી...