રાજુલા: ગુંડાતત્વને ચોકમા દોરી સાથે બાંધી માફી મંગાવી,લૂંટ,મારામારી,હત્યાની કોશીશમા સંડોવાયેલ ૩૧ ગુન્હાખોરનુ કરાયુ રીકન્સ્ટ્રકશન
Rajula, Amreli | Aug 19, 2025
રાજુલા પોલીસ સ્ટેશન તથા અન્ય સ્ટેશનોમાં નોંધાયેલા ૩૧ જેટલા ગુન્હાના આરોપી શીવરાજ વાલાભાઈ ધાખડાને કાયદેસરની કાર્યવાહી...