જાંબુઘોડા: નારૂકોટમાં ડોનબોસ્કોના આંબાવાડીયામાં અજગરે બકરાનો શિકાર કર્યો, વન વિભાગે અજગરનું રેસ્ક્યુ કરી જંગલમાં છોડ્યો
Jambughoda, Panch Mahals | Aug 29, 2025
જાંબુઘોડાના નારૂકોટ ખાતે આવેલ ડોનબોસ્કોના આંબાવાડીયામા તા.28 ઓગસ્ટ ગુરુવારના રોજ એક મહાકાય અજગરે બકરાનો શિકાર કરતા ભારે...