પલસાણા: સ્વચ્છતા સર્વેક્ષણ 2025 અંતર્ગત, બારડોલી નગર પાલિકા દ્વારા શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા .
Palsana, Surat | Sep 17, 2025 સ્વચ્છતા સર્વેક્ષણ 2025 અંતર્ગત, ગુજરાત સરકાર દ્વારા સાંસ્કૃતિક ઉત્સવ અને શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવી રહ્યું છે .જે અંતર્ગત આજરોજ બારડોલી નગરપાલિકા ખાતે સાંસ્કૃતિક ઉત્સવ અને શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓનું સન્માન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું .આ કાર્યક્રમ નગરપાલિકા પ્રમુખ ધર્મેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો .આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કૃતિ બાદ શ્રેષ્ઠ સફાઈ કર્મચારી ઓને પ્રમાણ પત્ર આપી સમ્માનિત કરવામાં આવ્યા હતા