લાઠી: મંત્રી બન્યા બાદ શ્રી વેકરીયા લાઠીના ભુરખીયા હનુમાનજી મંદિરે દર્શનાર્થી બન્યા,સ્થાનિક ધારાસભ્ય તળાવીયાએ આપી પ્રતીક્રીયા
Lathi, Amreli | Oct 19, 2025 રાજ્ય સરકારમાં મંત્રી બન્યા બાદ અમરેલીના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા આજે પોતાના વિસ્તાર પરત ફરી લાઠી ખાતે આવેલા સુપ્રસિદ્ધ ભુરખીયા હનુમાનજી મંદિરે દર્શનાર્થી બન્યા હતા.આ પ્રસંગે તેમણે ભગવાન હનુમાનજીના આશીર્વાદ મેળવ્યા હતા.આ અંગે લાઠીના સ્થાનિક ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયાએ સાંજે ચાર વાગ્યે પ્રતિક્રિયા આપી હતી.