સાણંદ: સાણંદની શેઠ સી.કે. હાઈસ્કૂલમાં કન્યાકેળવણી અને શાળા પ્રવેશોત્સવ:ધારાસભ્ય કનુભાઈ પટેલની હાજરીમાં ઉજવણી કરાઈ
સાણંદની શેઠ સી.કે. હાઈસ્કૂલમાં કન્યાકેળવણી અને શાળા પ્રવેશોત્સવ:ધારાસભ્ય કનુભાઈ પટેલની હાજરીમાં ઉજવણી કરાઈ ગુજરાત સરકાર દ્વારા શિક્ષણનો વ્યાપ વધારવા અને દીકરીઓને શિક્ષણ સાથે જોડવાના હેતુથી કન્યાકેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન થાય છે. આ અંતર્ગત સાણંદ નગરપાલિકા સંચાલિત શેઠ સી.કે. હાઈસ્કૂલ ખાતે 23 જૂન, 2026ના રોજ કન્યાકેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉત્સાહભેર ઉજવાયો.