પાલીતાણા: મેઇન બજારમાં ઈદે મિલાદના તહેવારને લઈને પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું, dysp ઉપસ્થિત રહ્યાં
Palitana, Bhavnagar | Sep 4, 2025
પાલીતાણા શહેરના મેન બજાર સહિત વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ઇદે મીલાદ સહિતના તહેવારને લઈને ફુટ...