કાંકરેજ: થરા ખાતે નેશનલ હાઇવેના સર્વિસ રોડ ઉપર તંત્ર દ્વારા ખાડા પૂરવાની કામગીરી કરતા સ્થાનિકોએ ઢોલ વગાડી વિરોધ નોંધાવ્યો
India | Aug 24, 2025
કાંકરેજ તાલુકાના થરા ખાતે નેશનલ હાઇવે ના સર્વિસ રોડ ઉપર ખાડા અને પાણી ભરાઈ જવાના કારણે અકસ્માતો થાય છે ત્યારે ગઈકાલે...