મોરબી: મોરબીના રામકો વિલેજ સોસાયટીમાં રોડ, રસ્તા, ગટર અને પાણીના પ્રશ્નોનને લઈને તાલુકા સેવાસદનમા રહિશોનો હલ્લાબોલ #jansamasya
Morvi, Morbi | Sep 15, 2025 મોરબીના ઘુંટુ ગામ પાસે આવેલ રામકો વિલેજ સોસાયટીમાં રોડ, રસ્તા, ગટર અને પાણીના પ્રશ્નોને લઈને રહિશોએ તાલુકા સેવાસદનમાં હલ્લાબોલ કર્યો હતો. અને ટુંક સમયમાં જો આ પ્રશ્નનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની રહિશોએ ચીમકી ઉચ્ચારી હતી.