સુરત જિલ્લાના માંડવી તાલુકામાં ધર્માતરણ અને દુષ્કર્મનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક સરકારી શાળાના આચાર્ય અને ખિ્રસ્તી પાસ્ટર રામજી ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. આ પિતા-પુત્ર પર આદિવાસી| યુવતીને પ્રેમજાળમાં ફસાવી ધર્માર્માંતરણ કરાવવા અને દુષ્કર્મ આચરવાનો ગંભીર આરોપ છે.ત્યારે આ સમગ્ર બાબતે લડત ચલાવનાર અરવિંદ ભાઈએ પ્રતિક્રિયા આપી હતી