હળવદ: હળવદમાં વ્યાજખોરીના દુષણમાં શિક્ષક પાસેથી મકાન અને સ્કૂટર પડાવી લેનાર ત્રણ વ્યાજખોરોની ધરપકડ કરતી પોલીસ
Halvad, Morbi | Sep 26, 2025 હળવદમાં 10થી 30 ટકા ઉંચા વ્યાજે નાણાં દઇને વ્યાજખોરોએ શિક્ષકના બે એક્ટિવા અને મકાન પડાવી લઈ પઠાણી ઉઘરાણી કરતા ચાર વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણ વ્યાજખોરોની ધરપકડ કરી છે. જ્યારે અન્ય એકની શોધખોળ હાલ ચાલુ છે.