સાગબારા: ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવાના ચોમાસા સત્ર દરમિયાન ત્રણ દિવસના જામીન મળ્યા છે એ બાબતે ગામ ખાતેથી જાગૃત નાગરિકે માહિતી આપી.
Sagbara, Narmada | Sep 1, 2025
ધારાસભ્ય ચૈતર વસાવાને ત્રણ દિવસના મળ્યા વચગાળાના જામીન : .૮,૯ અને ૧૦ સપ્ટેમ્બર વિધાનસભામાં હાજરી આપશે,ગુજરાત વિધાનસભામાં...