લીમખેડા: ફોરવીલ ગાડી અને બાઈક વચ્ચે અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ
Limkheda, Dahod | Nov 24, 2025 દાહોદ નજીક રાણપુર હાઇવે પર અકસ્માતની ઘટના બની હતી તેમાં ફોરવિલ ગાડી અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો શરીરના ભાગે ઇજાઓ થતા તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા