રાજુલા: રાજુલા બાયપાસ પર જુગાર ધામ પર પોલીસે ધાડપાડી ત્રણ ઝડપાયા, રૂ. ૧૧ હજારથી વધુનો મુદ્દામાલ કબજે
Rajula, Amreli | Aug 17, 2025
રાજુલા બાયપાસ પર પોલીસે જુગાર રમતા 3 જેટલા શખ્સોને ઘેરી લીધા હતા. પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડી રૂ. 11,000 થી વધુ રોકડ...