માળીયા હાટીના: આપ' નેતા પ્રવીણભાઈ રામે ખેડૂતો સાથે થઈ રહેલ અન્યાય બાબતે પ્રતિક્રિયા આપી
આપ' નેતા પ્રવીણભાઈ રામે મોટી ઘોષણા કરી છે કે તેઓ ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાયના વિરોધમાં આગામી ૧૬ ઓક્ટોબરના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય, અમદાવાદ ખાતે આમરણાંત ઉપવાસ પર બેસશે.