ધંધુકા: *ભાવનગર-અમદાવાદ હાઇવે આંબલી ગામ પહેલા થયેલ લૂંટ સાથે ધાડના આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા.*
#લૂંટ #ધાડ #dhandhuka
*ભાવનગર-અમદાવાદ હાઇવે આંબલી ગામ પહેલા થયેલ લૂંટ સાથે ધાડના આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા.* અમદાવાદ જિલ્લાના ધોલેરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નોંધાયેલ ફરિયાદ મુજબ ભનુભાઈ જાદવભાઈ સોલંકી રહે કલંત્રી કોમ્પ્લેક્સ નાસિક મૂળ રહે મંદિર વિસ્તાર નારીગામ જી ભાવનગરએ પોતાના વતનથી નાસિક ખાતે જવાના સમય દરમ્યાન અજાણ્યા 5 ઈસમોએ ફોર ગાડીમાં બેસાડી આંબલી પાસે પહોંચતા ફરિયાદીને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી ફરિયાદી પાસેના રોકડ તથા ફોન મળી કુલ 70,000.