સિહોર: impect. ગઈકાલે મગલાણા પાસે કોઝવેના ધોવાણના સમાચારની અસર તંત્રએ ગણતરીની કલાકમાં રોડ ચાલુ કર્યો #jansamasya
Sihor, Bhavnagar | Aug 18, 2025
સિહોર તાલુકાના ઘાઘળી મલાણા જવાના રોડ ઉપર કોઝવે આવેલો હોય જે કોઝવે નું ધોવાણ થઈ ગયેલ હોય જે રોડ છે જે પાંચ ગામને જોડતો...