પાલીતાણા: ભૂતડીયા ગામે કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું, કેન્દ્રીય મંત્રી ઉપસ્થિત રહ્યા
Palitana, Bhavnagar | Aug 18, 2025
પાલીતાણા તાલુકાના ભૂતડીયા ગામે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાની ગ્રાન્ટમાંથી તૈયાર થયેલ કોમ્યુનિટી હોલનું લોકાર્પણ...