સમગ્ર સુરત શહેરમાં હાલ ચાલી રહેલા મેટ્રોના કામને લઈને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તો ક્યાંક ટ્રાફિકજામના દ્રશ્યો તો ક્યાંક લોકોને કામ અર્થે જવાના પણ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે જેને લઇને આજરોજ અલ્થાન ભીમરાડ ખાતે સ્થાનિક રહીશો દ્વારા મેટ્રોના પ્રોજેક્ટના કામના લઈને મહિલાઓ દ્વારા થાળી વેલણ લઈ મેટ્રોનું કામ બંધ કરો તેવા નારા સાથે વિરોધ પ્રદર્શન કર્યો હતો.