હિંમતનગર: ટાઉનહોલ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજાયો
સમસ્ત બ્રહ્મ સમાજ હિંમતનગર દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજાયો.વિદ્યાઉત્તેજક ઇનામ વિતરણ અને સ્નેહ મિલન સમારોહમાં મોટી સંખ્યામાં ભૂદેવો ઉપસ્થિત રહ્યા જયોતિ શાસ્ત્ર એક વિજ્ઞાન છે અને વૈજ્ઞાનિકો પણ તેણે સ્વિકારી રહ્યા છે : હસમુખભાઇ જોષી હિંમતનગરના ર્ડા.નલીનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે રવિવારે સમસ્ત બ્રહ્મ સમાજ હિંમતનગર દ્વારા આયોજીત વિદ્યા ઉત્તેજક ઇનામ વિતરણ અને સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓે ઇનામ આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે