પશ્ચિમ પોલીસ મથક ખાતે દિવાળીના તહેવારોને અનુલક્ષીને સોસાયટીના પ્રમુખો સાથે બેઠક યોજાઈ
Palanpur City, Banas Kantha | Oct 19, 2025
પાલનપુર પશ્ચિમ પોલીસ મથક ખાતે પશ્ચિમ પોલીસ મથક વિસ્તારમાં આવેલી સોસાયટીઓના પ્રમુખો સાથે પીઆઇ અંકુર દેસાઈએ બેઠક યોજાઇ હતી દિવાળીના તહેવારોને લઈ અને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આજે 3:30 કલાકે પશ્ચિમ પોલીસ મથક ખાતે બેઠક યોજાઈ અને દિવાળીના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.