બોરસદ: બોરસદમા આવેલ આણંદ ચોકડી કાર્યાલય ખાતેથી નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્યએ વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણીને લઇ પ્રતિક્રિયા આપી
Borsad, Anand | Sep 15, 2025 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીને લઇ વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જેને લઇને બોરસદ કાર્યાલય ખાતેથી સોમવારે સવારે 11 વાગ્યાની આસપાસના સમયગાળામાં નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી એ પ્રતિક્રિયા આપી હતી.