ગારિયાધાર: એસટી સ્ટેન્ડ નજીક કોંગ્રેસનું જન અધિકાર અભિયાન અંતર્ગત કાર્યક્રમ કરાયો, જિલ્લા પ્રમુખ ઉપસ્થિત રહ્યા
Gariadhar, Bhavnagar | Sep 9, 2025
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ દ્વારા જિલ્લામાં જન અધિકાર અભિયાન અંતર્ગત કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે...