મહુવા તાલુકાના ઓથા ગામની સીમ વિસ્તારમાં ગફલતભર્યા અને બેફામ ડ્રાઇવિંગના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ તા. ૨૦/૦૨/૨૦૨૬ ના રોજ સાંજે આશરે પોણા સાત વાગ્યે મોટા સોડવદરી ગામે રહેતી દક્ષાબેન ભરતભાઈ વાળા પોતાના નાના ભાઈ હાર્દિક સાથે મોટરસાઈકલ નંબર GJ-04-ES-0237 લઈને લોંગીયા ગામ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ઓથા ગામની સીમમાં ફિરોજભાઈની વાડી નજીક સામ