લીમખેડા: લીમખેડા પોલીસે ઝડપી 1200 બોટલ વિદેશી દારૂ, 2 આરોપી પકડાયા
Limkheda, Dahod | Aug 22, 2026 લીમખેડા વિસ્તાર માંથી 1200 બોટલ વિદેશી દારૂ, 2 આરોપી ઝડપાયા અને એક ફરાર. દારૂ સાથે રૂ. 7,33,000 કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. ગાડી અને મોબાઇલ પણ કબ્જેમાં લીધા ગયા છે.