ખંભાત: સલમાન પાર્ક સોસાયટી પાસે ચેક રિટર્નના કેસમાં સલાહ આપવાની રીસમાં વકીલને દંડાથી માર મારતા ફરિયાદ.
Khambhat, Anand | Sep 2, 2025
ખંભાત શહેરના શકરપુરમાં રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતા સફાકતહુસેન ફારૂકભાઈ મલેકને ચેક રિટર્ન કેસમાં સલાહ આપવાની અદાવત...