નડિયાદ: મનપા ખાતે કર્મચારીઓના બે જૂથ વચ્ચે વિવાદ થતા હોબાળો, પૂર્વ સફાઈકર્મી આગેવાનો એકલા જઈ કમિશનર સાથે મીટીંગ કરી આવતા વિરોધ
નડિયાદ મહાનગરપાલિકામાં સફાઈ કર્મચારીઓના વિવાદનો અંત નથી આવી રહ્યો ત્યારે વારંવાર કમિશનર સાથે મુલાકાત કરવા સફાઈ સરપંચ આર યુ કોર્પોરેશનમાં પહોંચી રહ્યા છે બુધવારે બપોરે કર્મચારીઓના બે જૂથ વચ્ચે વિવાદ થતા હોબાડો થયો હતો. પૂર્વ સફાઈ કર્મચારીના બે આગેવાનો એકલા જઈને કમિશનર સાથે મીટીંગ કરી આવતા કર્મચારી સંગઠનના આગેવાનોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. કમિશનર સાથે મીટીંગ થશે તો તમામ કર્મચારીઓ સાથે કરશે બાકી નહીં થાય તેવી આગેવાનો ચીમકી આપી હતી.