નખત્રાણા તાલુકાના સરપંચો ધરણા પર,ગૌચરના મુદ્દે નખત્રાણા સરપંચ સંગઠન ધરણા પર,પ્રાંત કચેરી બહાર પ્રતીક ધરણા પર,સરપંચ, ઉપ સરપંચ, ગ્રામપંચાયતના સભ્યો, આગેવાનો સહિત ધરણામાં જોડાયા,ગૌચરની માપણી, ગૌચરની જમીન કંપનિઓ ને ફાળવણી, ગૌચર જમીન માટે ગ્રાન્ટ ફાળવણી સહિતના મુદ્દે સરપંચો ધરણા પર બેઠા,વિવિધ સંગઠન દ્વારા ધરણાને સમર્થન અપાયું*