મહુવા: યુવતીને પ્રેમ સંબંધ માટે દબાણ અને ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર ભાદ્રોડ નો આરોપી ઝડપાયો
યુવતીને પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરી તેના ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર ઇસમને પકડી લેતી પેરોલ ફર્લો તથા નિલમબાગ પોલીસની ટીમ ગુજરાત સરકારશ્રી દ્વારા મહિલાઓની છેડતીના બનાવ બનતા અટકાવી આવા ગુન્હાઓ કરતા ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સારૂ સુચના થઇ આવેલ હોય. તે અંતર્ગત ભાવનગર જીલ્લાના મહે.આઇ.જી.પી. શ્રી આર.વી. અસારી સાહેબ ભાવનગર રેન્જ તથા મમ્હે.પો.અધિક્ષક શ્ર