તા. 04/12/2025 ના રોજ ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીના જણાવ્યા મુજબ ધોળકા પંથકમાં રોડ રસ્તાના મજબૂતીકરણ અને રિસરફેસીંગના કામો હાલ પ્રગતિ હેઠળ છે. જેના કારણે લોકોને રાહત થશે
બાવળા: ધોળકા પંથકમાં નવા રોડ બનાવવા અને રિસરફેસિંગના કામો પ્રગતિ હેઠળ - Bavla News