લાખણી: લાખણી માં પવન સાથે ભારે વરસાદ ના કારણે નીચાણ વાળા વિસ્તારોમા પાણી ભરાયા વીજ પોલ વૃક્ષઓ ધરાસાઈ થતા અમુક રસ્તાઓ બંધ
India | Sep 8, 2025
સાયકલોન ની અસર ના કારણે જિલ્લામાં પવન સાથેનાં વરસાદે કહેર વર્તાવ્યો છે ત્યારે લાખણી તાલુકામા પણ છેલ્લા ત્રણ દિવસથી...