હિંમતનગર: શહેરમાં લાગુ કરવામાં આવેલ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી નો વિરોધ મામલો:સંકલન સમિતિના સભ્યોએ બળવંતસિંહ રાજપૂત સાથે કરી બેઠક
હિંમતનગર શહેરમાં અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી એટલેકે હુડા લાગુ કરવામાં આવ્યું છે જોકે હુડાનો ડ્રાફ્ટ પ્લાન જાહેર થતાની સાથે જ વિરોધ શરૂ થયો હતો હુડામાં સમાવિષ્ટ 11 ગામના મિલ્કતધારકો અલગ અલગ કાર્યક્રમો થકી વિરોધ દર્શાવી રહ્યા છે ત્યારે આજે હિંમતનગર ખાતે નવીન નગરપાલિકાના લોકાર્પણ કાર્યક્રમમાં હાજર રહેલા રાજ્ય સરકારના મંત્રી બળવંતસિંહ રાજપૂતને હુડા સંકલન સમિતિના સભ્યોએ મુલાકાત કરવા એકઠા થયા હતા બાદમાં ભાજપ સંગઠન અને સ્થાનિક અધિકારીઓની દરમિયાનગિરી બાદ બ