આણંદ: વિદ્યાનગર જીઆઇડીસી માં ઓસ્વાલ મશીનરી કંપનીમાં ગેટ પડતા સિક્યુરિટી મેન નું મોત
Anand, Anand | Sep 17, 2025 વિદ્યાનગર જીઆઇડીસી માં આવેલ ઓસ્વાલ મશીનરીમાં લોખંડનો ગેટ ખોલવા જતા સિક્યુરિટી મેન ઉપર પડતા સિક્યુરિટી મેનને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમાં તેનું મોત નીપજ્યું હતું વિદ્યાનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી