પેટલાદ: રણછોડજી મંદિર વિસ્તારમાં ગણેશ આગમનના વરઘોડોને લઈને રસ્તા ઉપર ટ્રાફિકજામ, સંખ્યાબંધ લોકો વચ્ચે ક્રેન ઊંચી કરાઈ હતી
Petlad, Anand | Aug 23, 2025
પેટલાદ શહેરમાં શુક્રવારે આજના સમયે ગણેશ આગમનના વરઘોડો ને લઈને રણછોડજી મંદિર વિસ્તારમાં કલાક સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો....