લાઠી: લાઠી પોલીસને મળી સફળતા : ગુમ થયેલી યુવતીને મહારાષ્ટ્રમાંથી શોધી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું
Lathi, Amreli | Aug 27, 2025
ભાવનગર રેન્જ આઈજીપી તથા અમરેલી પોલીસ અધિ્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા સ્પેશ્યલ ડ્રાઈવ અંતર્ગત લાઠી પોલીસ સ્ટેશનની...