તળાજામાં બનેલી દુષ્કર્મની ઘટના મામલે એસસી એસટી સેલના ડીવાયએસપી દ્વારા કચેરી ખાતેથી પ્રતિક્રિયા આપી
Bhavnagar City, Bhavnagar | Aug 31, 2025
ભાવનગર જિલ્લાના તળાજા ખાતે દુષ્કર્મની ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે બનાવ અંગે મળતી માહિતી અનુસાર તળાજા ખાતેમાં...