હિંમતનગર: ઇલોલ ગામે પીવાના પાણીની લાઈન કાગળ ઉપર બની હોવાના આક્ષેપ, અધિકારીઓ આપી રહ્યા છે ખો
Himatnagar, Sabar Kantha | Aug 9, 2025
હિંમતનગર તાલુકાના ઇલોલ ગામમાં પીવાના પાણીની પાઇપલાઇન કાગળ ઉપર બની ગઈ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે છ કલાકે મળતી વિગતો અનુસાર...