Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Uttarakhand
सम्मान
Crimenews

મહેમદાવાદ: રૂદણ પાસે રૂ, 61,47 લાખના દારૂ સાથે બે ઈસમો ઝડપાયા, અન્ય ઈસમો ભાગી છૂટ્યા, પોલીસે આગળની કાર્યવાહી તૅમજ તપાસ હાથ ધરી

Mehmedabad, Kheda | Aug 30, 2025
મહે. તાલુકાના રૂદણ ગામની સીમમાં જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડ્યો હતો. જોકે પોલીસ આવી હોવાની બૂમો પાડતા કટીંગ કરતા ઈસમો ફરાર થઈ ગયા હતા. આ બનાવમાં પોલીસે રૂ. 61.47 લાખના મુદ્દામાલ સાથે બે ઈસમોની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે રિમાન્ડ પણ મંજુર કર્યાં હતા. રૂદણ ગામની બાદલા સીમ વિસ્તારમાં ખેતરમાં દરોડો પાડી 61.47 લાખના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડી આગળની પૂછતાછ, તપાસ તૅમજ કાર્યવાહી હાથ ધરી.