ખંભાત: પ્રાંત કચેરી ખાતે નાયબ કલેકટરને કોંગ્રેસે વોટ ચોરી મુદ્દે સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર આપી રજુઆત કરી
Khambhat, Anand | Sep 3, 2025
ખંભાતના પ્રાંત કચેરી ખાતે નાયબ કલેકટર કુંજલ શાહને કોંગ્રેસ પાર્ટી દ્વારા વોટ ચોરી મુદ્દે આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી...