ધાનેરા: ધાનેરામાં રાષ્ટ્રીય કિસાન સંગઠનએ નાયબ કલેકટરને આવેદન આપ્યું |
ધાનેરામાં રાષ્ટ્રીય કિસાન સંગઠનએ નાયબ કલેકટરને આવેદન આપ્યું, મગફળી સેટેલાઇટ સર્વે ને લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને ફરીથી રૂબરૂ મુલાકાત લઈને સર્વે કરી ન્યાય આપવામાં આવે તેવી માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું.