ત્રિવેણી સંગમ ખાતે અલગ અલગ રાજ્યના 35 થી વધુ સચિવોએ સંગમ આરતીનો લાભ લીધો,જિલ્લા કલેક્ટર પણ રહ્યા ઉપસ્થિત
Veraval City, Gir Somnath | Sep 13, 2025
પ્રભાસ ક્ષેત્રમાં આવેલ હિરણ, કપિલા અને સરસ્વતી નદીના સંગમ એવા ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર ગંગા નદી જેવી સંગમ આરતીની શરૂઆત...