કવાંટ: કવાંટના ભુમસવાડા ગામે કલેક્ટર ગાર્ગી જૈને ગ્રામજનોના પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ કર્યું
છોટાઉદેપુરના કવાંટ તાલુકાના ભુમસવાડા ગામે 'વહીવટી તંત્ર આપના દ્વારે' અભિયાન હેઠળ કલેક્ટર ગાર્ગી જૈને ગ્રામજનોના જમીન, પાણી, વીજળી અને રસ્તા સહિતના પ્રશ્નો સાંભળી સ્થળ પર જ ઉકેલ લાવ્યા છે.