રાજકોટ દક્ષિણ: બેફામ સીટી બસે ફરી વધુ એક વખત અકસ્માત સર્જ્યો, પિતા પુત્રીને ગંભીર ઈજા, સીટી બસ ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગણી
Rajkot South, Rajkot | Aug 25, 2025
આજે બપોરે 12:30 વાગ્યાની આસપાસ સાધુવાસવાણી રોડ પર આવેલ મુરલીધર ચોક ખાતે સીટી બસે પિતા પુત્રીને હડફેટે લેતા તેને ગંભીર...