ધાનેરા: નાનુડા બસ સ્ટેશન પાસે કારમાંથી વિદેશી દારૂની ૧૧૮૮ બોટલ ઝડપી,દારૂ, મોબાઈલ,કાર સહિત રૂા. ૬.૭૦ લાખનો મુદ્દામાલ કબજે
India | Sep 11, 2025
ધાનેરા પોલીસે ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી કરતા એક આરોપીને નાનુડા બસ સ્ટેશન પાસેથી ઝડપી પાડી, રૂ. ૩.૬૫ લાખનો વિદેશી...