શહેરા: PDC બેન્કના ચેરમેન જેઠાભાઇ ભરવાડે pdc બેંકમાંથી અપાતી લોન વિશે નાના લોન ધારકોના વખાણ કર્યા
શહેરાના ચાંદણગઢ ખાતેના કાર્યક્રમમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે જણાવ્યુ હતુ કે,લારી ગલ્લા જેવા નાના ધંધા રોજગાર કરતા મધ્યમ વર્ગના લોકોને માત્ર ચેકના આધારે PDCબેંકમાંથી ૨૦ હજાર રૂપિયાનું ધિરાણ આપવામાં આવે છે,જેમાં અત્યાર સુધી ૮૦ હજાર લોકોને રૂ.૨૦ હજારનું ધિરાણ આપ્યું છે તે એકપણ ખાતું NPA નથી.