બાદરગઢ ગામની સીમમાં આવેલા સર્વે નંબર 420/1 પૈકી 1 વાળામાં લગાડેલ વિન્ડ માસ્ટર ટાવર પર આરોપી આવ્યો હતો અને તેમાં લગાડેલ લોગર બોક્ષ મશીન,કેબલ અને સોલાર પેનલ સહીત રૂપિયા 25 હજારની કિંમતનો મુદ્દામાલ ચોરી કરી લઇ ગયો હતો.રાપર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.