ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલ શેત્રુંજય-2 માં રહેતા ચિરાગભાઈ ઉજ્જૈનિયાના પુત્ર વિવેક શહેરના બાપા સીતારામ ચોક વિસ્તારમાં ટ્યુશનને જતો હતો તે સમયે ગળાના ભાગે પતંગની દોરી વાગી જતા ગંભીર ઇજાઓ થઈ હતી, જેને લઇ તેને તાત્કાલિક સારવાર માટે સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવેલ.